Use APKPure App
Get YuDoo Seller old version APK for Android
Now customers across India will buy from your shop using video call with YuDoo!
ચલીયે બિઝનેસ બઢાતે હે!
આ એપથી દેશભરના હજારો ગ્રાહકો ઘરે બેઠા તમારી શોપ પર આવીને ખરીદી કર્યાનો અનુભવ વિડીયો કોલથી મેળવી શકશે. વળી, ઓર્ડરના પેમેન્ટ અને ડિલિવરીની જવાબદારી અમારી.
YuDoo કઈ રીતે કામ કરે છે?
1. તમે તમારી શોપ આ એપ પર રજીસ્ટર કરશો.
2. ગ્રાહક YuDoo Customer App વડે તમારી દુકાન શોધશે.
3. તે દુકાન પર વિડીયોકોલ કરશે.
4. દુકાનદાર પ્રોડક્ટ બતાવશે, વાતચીત થશે.
5. ગ્રાહક ગમતી ચીજ માટે પેમેન્ટ કરશે.
6. દુકાનદારને ત્યાંથી YuDoo ગ્રાહક સુધી માલ પહોંચાડશે.
7. YuDoo તરફથી પેમેન્ટ દુકાનદારને મળી જશે.
8. ગ્રાહક ખૂશ, તમે પણ ખૂશ.
સેલર્સને થતા ફાયદા:
☆ આ એપથી હજારો ગ્રાહકો તમારા સુધી પહોચી શકશે.
☆ આ એપ ફ્રીમાં વાપરી શકશો, વધારાનું કોઈ જ રોકાણ કે ખર્ચ નહી.
☆ ઘરાકી ઓછી હોય તેવા સમયે ગ્રાહકો સુધી પહોંચી શકશો.
☆ તમારી જાહેરાત અને પ્રખ્યાતિ માટે ખૂબ મોટું પ્લેટફોર્મ.
☆ નાની જગ્યા પરથી પણ મોટો વેપાર દેશભરના ગ્રાહકો સાથે કરી શકશો.
YuDoo તરફથી 360° સપોર્ટ:
☆ દુકાનથી પિક-અપ, ગ્રાહકના ઘરે ડિલિવરી
☆ પેમેન્ટના બધા જ ઓપ્શન અવેલેબલ
☆ ગ્રાહક તરફથી છેતરપીંડી સામે સુરક્ષા
☆ કોઈપણ તકલીફ હોઈ તો અમને સીધો કોલ કરી શકો છો
☆ વિડિયો કોલીંગથી બિઝનેસ કરવાની સંપૂર્ણ ટ્રેનિંગ
એક સેલર તરીકે, માર્કેટની વર્તમાન પરિસ્થિતિથી નાખુશ?
આપ જાણો જ છો કે દુકાન પર આવતા ગ્રાહકોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થઈ રહ્યો છે. દુકાનદાર માટે અત્યાર સુધીની પારંપારિક રીતે વેચાણ કરવું પર્યાપ્ત નથી રહ્યું. તેમની કોંપીટીશનમાં મોલ્સ, ઓનલાઈન શોપિંગ એપ્સ જેવી બાબતો આવી ગઈ છે. વળી, કસ્ટમર પણ હવે બહાર જવાનું ટાળી રહ્યો છે.
છતાં, હજુ પણ ગ્રાહકને દુકાનમાથી ખરીદી કરવી પસંદ છે કેમ કે
• ત્યાં એ વાતો કરી શકે છે.
• પોતાની પસંદ જણાવી તે મુજબની ચીજો જોઈ શકે છે.
• ભાવતાલ કરી શકે છે.
• દુકાનદારની સલાહ લઈ શકે છે.
• વ્યાજબી ભાવે વસ્તુ મેળવી શકે છે.
• ખરીદીનો પૂરો સંતોષ અને આનંદ મેળવે છે.
તો તકલીફ શું છે?
હાલના સંજોગો મુજબ તેમાં ઘણા પ્રશ્નો નડી રહ્યા છે. જેમકે વાહન ન હોવાની, ટ્રાફિકની, પાર્કીંગની સમસ્યા, સમયની અછત, અલગ અલગ સ્થળોની પ્રખ્યાત સ્પેશીયાલીટી માટે ત્યાં સુધી જવું અસંભવ વગેરે. ત્યારે જો ઘરે બેઠા જ કોઈ રીતે દુકાનમાંથી ખરીદી કરવાનું શક્ય બને તો? એ જ તો ગ્રાહક ઈચ્છે છે અને તમે પણ!
એ માટે જ બની છે “YuDoo” મોબાઈલ એપ. દુકાનદારની સફળતાનો સ્માર્ટ, સરળ, સચોટ રસ્તો.
Let’s grow business!
With YuDoo, now customers across India will buy from your shop using video call. Moreover, payment & delivery is on us, while you focus on increasing your business!
How does YuDoo work?
1. Register your shop on this app.
2. The customer will find it from the YuDoo Customer App.
3. She will make a video call to the store.
4. The seller will show various products, and have discussions.
5. The customer will pay online / cod for items she likes.
6. YuDoo's logistics partner will deliver the goods to the customer from the shop.
7. The payment will be transferred to the seller.
8. Happy customer, happy seller!
Benefits to the Seller:
☆ Sell to customers across India - irrespective of size & location of your shop.
☆ App can be used for free, no investment or onboarding charges.
☆ You can reach so many customers when footfall is low.
☆ Get a great platform for your advertising and fame.
360 degree Support to seller from YuDoo ☆ logistics ☆ payments ☆ customer fraud protection ☆ dedicated helpline ☆ training
As a seller, are you unhappy with the current market situation?
You know that customer visits to the shop have come down over years, especially after Covid. Selling the traditional way is not going to be enough, as the competition is increasing like malls, online shopping apps, and even the customers are avoiding going out.
Still, the customer prefers to buy from the store as she can have a conversation, support with selection, bargain, have a "feel" of the product, get some great products & ultimately the satisfaction of shopping! But the problem is, your shop is not easily accessible to customers from far away or other cities. Even for your existing customers, problems such as lack of vehicles, traffic, parking issues, time constraints, and so on are the biggest hurdles.
There comes "YuDoo". The smart, easy, accurate way to grow your business!
Last updated on Feb 2, 2023
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
Requires Android
5.0
Category
Report
YuDoo Seller
3.4 by Yudoo
Feb 2, 2023