We use cookies and other technologies on this website to enhance your user experience.
By clicking any link on this page you are giving your consent to our Privacy Policy and Cookies Policy.

عن YuDoo Seller

الآن سيشتري العملاء في جميع أنحاء الهند من متجرك باستخدام مكالمة الفيديو مع YuDoo!

ચલીયે બિઝનેસ બઢાતે હે!

એપથી દેશભરના હજારો ગ્રાહકો ઘરે બેઠા શોપ પર આવીને ખરીદી કર્યાનો અનુભવ વિડીયો કોલથી મેળવી શકશે. વળી ، ઓર્ડરના પેમેન્ટ અને ડિલિવરીની જવાબદારી અમારી.

YuDoo કઈ રીતે કામ કરે છે؟

1. તમે તમારી શોપ આ એપ પર રજીસ્ટર કરશો.

2. ગ્રાહક تطبيق عملاء YuDoo વડે તમારી દુકાન શોધશે.

3. તે દુકાન પર વિડીયોકોલ કરશે.

4. દુકાનદાર પ્રોડક્ટ બતાવશે ، વાતચીત થશે.

5. ગ્રાહક ગમતી ચીજ માટે પેમેન્ટ કરશે.

6. દુકાનદારને ત્યાંથી يودو ગ્રાહક સુધી માલ પહોંચાડશે.

7. YuDoo તરફથી પેમેન્ટ દુકાનદારને મળી જશે.

8. ગ્રાહક ખૂશ، તમે પણ ખૂશ.

સેલર્સને થતા ફાયદા:

☆ આ એપથી હજારો ગ્રાહકો તમારા સુધી પહોચી શકશે.

☆ આ એપ ફ્રીમાં વાપરી શકશો ، વધારાનું કોઈ જ રોકાણ કે ખર્ચ નહી.

ઘરાકી ઓછી હોય તેવા સમયે ગ્રાહકો સુધી પહોંચી શકશો.

☆ તમારી જાહેરાત અને પ્રખ્યાતિ માટે ખૂબ મોટું પ્લેટફોર્મ.

નાની જગ્યા પરથી પણ મોટો વેપાર દેશભરના ગ્રાહકો સાથે કરી શકશો.

ييدو તરફથી 360 درجة:

☆ દુકાનથી પિક-અપ ، ગ્રાહકના ઘરે ડિલિવરી

☆ પેમેન્ટના બધા જ ઓપ્શન અવેલેબલ

☆ ગ્રાહક તરફથી છેતરપીંડી સામે સુરક્ષા

કોઈપણ તકલીફ હોઈ તો અમને સીધો કોલ કરી શકો છો

☆ વિડિયો કોલીંગથી બિઝનેસ કરવાની સંપૂર્ણ ટ્રેનિંગ

એક સેલર તરીકે ، માર્કેટની વર્તમાન પરિસ્થિતિથી નાખુશ؟

જાણો જ છો કે દુકાન પર ગ્રાહકોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થઈ રહ્યો છે. માટે અત્યાર સુધીની પારંપારિક રીતે વેચાણ કરવું પર્યાપ્ત નથી રહ્યું. તેમની કોંપીટીશનમાં મોલ્સ ، ઓનલાઈન શોપિંગ એપ્સ જેવી બાબતો આવી ગઈ છે. વળી ، કસ્ટમર પણ હવે બહાર જવાનું ટાળી રહ્યો છે.

છતાં ، હજુ પણ ગ્રાહકને દુકાનમાથી ખરીદી કરવી પસંદ છે કેમ કે

• ત્યાં એ વાતો કરી શકે છે.

• પોતાની પસંદ જણાવી તે મુજબની ચીજો જોઈ શકે છે.

• ભાવતાલ કરી શકે છે.

• દુકાનદારની સલાહ લઈ શકે છે.

• વ્યાજબી ભાવે વસ્તુ મેળવી શકે છે.

• ખરીદીનો પૂરો સંતોષ અને આનંદ મેળવે છે.

તો તકલીફ શું છે؟

હાલના સંજોગો મુજબ તેમાં ઘણા પ્રશ્નો નડી રહ્યા છે. જેમકે વાહન ન હોવાની ، ટ્રાફિકની ، પાર્કીંગની સમસ્યા ، સમયની અછત ، અલગ અલગ સ્થળોની પ્રખ્યાત સ્પેશીયાલીટી માટે ત્યાં સુધી જવું અસંભવ વગેરે. ત્યારે જો ઘરે બેઠા જ કોઈ ખરીદી કરવાનું શક્ય બને તો؟ જ તો ગ્રાહક ઈચ્છે છે અને તમે પણ!

એ માટે જ બની છે “YuDoo” મોબાઈલ એપ. દુકાનદારની સફળતાનો સ્માર્ટ ، સરળ ، સચોટ રસ્તો.

دعونا ننمو الأعمال!

مع YuDoo ، الآن سيشتري العملاء في جميع أنحاء الهند من متجرك باستخدام مكالمة الفيديو. علاوة على ذلك ، الدفع والتسليم علينا ، بينما تركز على زيادة عملك!

كيف يعمل YuDoo؟

1. سجل متجرك على هذا التطبيق.

2. سيجده العميل من تطبيق YuDoo للعملاء.

3. ستجري مكالمة فيديو بالمتجر.

4. البائع سوف يعرض مختلف المنتجات ، وإجراء المناقشات.

5. سيدفع العميل عبر الإنترنت / الدفع مقابل العناصر التي تعجبه.

6. سوف يقوم الشريك اللوجستي لـ YuDoo بتسليم البضائع إلى العميل من المتجر.

7. سيتم تحويل الدفعة إلى البائع.

8. عميل سعيد ، بائع سعيد!

الفوائد التي تعود على البائع:

البيع للعملاء في جميع أنحاء الهند - بغض النظر عن حجم وموقع متجرك.

☆ يمكن استخدام التطبيق مجانًا ، بدون استثمار أو رسوم على متن الطائرة.

☆ يمكنك الوصول إلى العديد من العملاء عندما يكون الإقبال منخفضًا.

☆ احصل على منصة رائعة لإعلانك وشهرتك.

دعم 360 درجة للبائع من YuDoo ، الخدمات اللوجستية ، المدفوعات ، حماية العملاء من الاحتيال ، خط المساعدة المخصص ، التدريب

كبائع ، هل أنت غير راض عن الوضع الحالي للسوق؟

أنت تعلم أن زيارات العملاء إلى المتجر قد انخفضت على مدار سنوات ، خاصة بعد Covid. لن يكون البيع بالطريقة التقليدية كافياً ، حيث تتزايد المنافسة مثل مراكز التسوق وتطبيقات التسوق عبر الإنترنت ، وحتى العملاء يتجنبون الخروج.

ومع ذلك ، تفضل العميلة الشراء من المتجر حيث يمكنها إجراء محادثة ودعم بالاختيار والمساومة و "الإحساس" بالمنتج والحصول على بعض المنتجات الرائعة وفي النهاية إرضاء التسوق! لكن المشكلة هي أن متجرك لا يسهل الوصول إليه للعملاء من أماكن بعيدة أو من مدن أخرى. حتى بالنسبة لعملائك الحاليين ، فإن المشكلات مثل نقص المركبات وحركة المرور ومشكلات وقوف السيارات والقيود الزمنية وما إلى ذلك هي أكبر العقبات.

هناك يأتي "YuDoo". الطريقة الذكية والسهلة والدقيقة لتنمية عملك!

تحديث لأحدث إصدار 3.4

Last updated on 02/02/2023

Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!

جاري في الترجمة...

معلومات أكثر ل تطبيق

احدث اصدار

طلب YuDoo Seller تحديث 3.4

Android متطلبات النظام

5.0

Available on

الحصول على YuDoo Seller من Google Play

عرض المزيد

YuDoo Seller لقطات الشاشة

اشترك في APKPure
كن أول من يحصل على الإصدارات السابقة والأخبار والأدلة لأفضل ألعاب وتطبيقات الأندرويد.
ًلا، شكرا
اشتراك
تم الاشتراك بنجاح!
أنت مشترك الآن في APKPure.
اشترك في APKPure
كن أول من يحصل على الإصدارات السابقة والأخبار والأدلة لأفضل ألعاب وتطبيقات الأندرويد.
ًلا، شكرا
اشتراك
نجاح!
لقد اشتركت في أخبار لدينا الآن لدينا.