We use cookies and other technologies on this website to enhance your user experience.
By clicking any link on this page you are giving your consent to our Privacy Policy and Cookies Policy.

Over YuDoo Seller

Nu kopen klanten in heel India in uw winkel via een videogesprek met YuDoo!

બિઝનેસ બઢાતે હે!

એપથી દેશભરના હજારો ગ્રાહકો ઘરે બેઠા તમારી શોપ પર આવીને ખરીદી કર્યાનો અનુભવ વિડીયો કોલથી મેળવી શકશે. , પેમેન્ટ અને ડિલિવરીની જવાબદારી અમારી.

YuDoo કામ કરે છે?

1. તમે તમારી શોપ આ એપ પર રજીસ્ટર કરશો.

2. ગ્રાહક YuDoo-klantenapp વડે તમારી દુકાન શોધશે.

3. તે દુકાન પર વિડીયોકોલ કરશે.

4. પ્રોડક્ટ બતાવશે, થશે.

5. ગ્રાહક ગમતી ચીજ માટે પેમેન્ટ કરશે.

6. દુકાનદારને ત્યાંથી YuDoo ગ્રાહક સુધી માલ પહોંચાડશે.

7. YuDoo તરફથી પેમેન્ટ દુકાનદારને મળી જશે.

8. ખૂશ, તમે પણ ખૂશ.

થતા ફાયદા:

આ એપથી હજારો ગ્રાહકો તમારા સુધી પહોચી શકશે.

આ એપ ફ્રીમાં વાપરી શકશો, વધારાનું કોઈ જ રોકાણ કે ખર્ચ નહી.

ઘરાકી ઓછી હોય તેવા સમયે ગ્રાહકો સુધી પહોંચી શકશો.

તમારી જાહેરાત અને પ્રખ્યાતિ માટે ખૂબ મોટું પ્લેટફોર્મ.

નાની જગ્યા પરથી પણ મોટો વેપાર દેશભરના ગ્રાહકો સાથે કરી શકશો.

YuDoo તરફથી 360° :

☆ દુકાનથી પિક-અપ, ગ્રાહકના ઘરે ડિલિવરી

પેમેન્ટના બધા જ ઓપ્શન અવેલેબલ

ગ્રાહક તરફથી છેતરપીંડી સામે સુરક્ષા

કોઈપણ તકલીફ હોઈ તો અમને સીધો કોલ કરી શકો છો

વિડિયો કોલીંગથી બિઝનેસ કરવાની સંપૂર્ણ ટ્રેનિંગ

સેલર તરીકે, વર્તમાન પરિસ્થિતિથી નાખુશ?

જાણો જ છો કે દુકાન પર આવતા ગ્રાહકોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થઈ રહ્યો છે. માટે અત્યાર સુધીની પારંપારિક રીતે વેચાણ કરવું પર્યાપ્ત નથી રહ્યું. કોંપીટીશનમાં મોલ્સ, શોપિંગ એપ્સ જેવી બાબતો આવી ગઈ છે. , પણ હવે બહાર જવાનું ટાળી રહ્યો છે.

છતાં, હજુ પણ ગ્રાહકને દુકાનમાથી ખરીદી કરવી પસંદ છે કેમ કે

• ત્યાં એ વાતો કરી શકે છે.

• પોતાની પસંદ જણાવી તે મુજબની ચીજો જોઈ શકે છે.

• ભાવતાલ કરી શકે છે.

• દુકાનદારની સલાહ લઈ શકે છે.

• વ્યાજબી ભાવે વસ્તુ મેળવી શકે છે.

• ખરીદીનો પૂરો સંતોષ અને આનંદ મેળવે છે.

તકલીફ શું ?

સંજોગો મુજબ તેમાં ઘણા પ્રશ્નો નડી રહ્યા છે. જેમકે વાહન ન હોવાની, ટ્રાફિકની, પાર્કીંગની સમસ્યા, સમયની અછત, અલગ અલગ સ્થળોની પ્રખ્યાત સ્પેશીયાલીટી માટે ત્યાં સુધી જવું અસંભવ વગેરે. જો ઘરે બેઠા જ કોઈ રીતે દુકાનમાંથી ખરીદી કરવાનું શક્ય બને તો? જ તો ગ્રાહક ઈચ્છે છે અને તમે પણ!

એ માટે જ બની છે “YuDoo” મોબાઈલ એપ. સફળતાનો સ્માર્ટ, , રસ્તો.

Laten we zaken doen!

Met YuDoo kopen klanten in heel India nu in uw winkel via een videogesprek. Bovendien is betalen & bezorgen bij ons, terwijl jij je focust op het vergroten van je business!

Hoe werkt YuDoo?

1. Registreer uw winkel op deze app.

2. De klant vindt deze in de YuDoo Customer App.

3. Ze zal een videogesprek voeren naar de winkel.

4. De verkoper zal verschillende producten laten zien en in gesprek gaan.

5. De klant betaalt online / cod voor items die ze leuk vindt.

6. De logistieke partner van YuDoo zal de goederen vanuit de winkel bij de klant afleveren.

7. De betaling wordt overgemaakt aan de verkoper.

8. Blije klant, blije verkoper!

Voordelen voor de verkoper:

☆ Verkoop aan klanten in heel India - ongeacht de grootte en locatie van uw winkel.

☆ App kan gratis worden gebruikt, geen investering of onboarding kosten.

☆ Je kunt zoveel klanten bereiken als er weinig bezoekers zijn.

☆ Krijg een geweldig platform voor uw reclame en bekendheid.

360 graden ondersteuning aan verkoper van YuDoo ☆ logistiek ☆ betalingen ☆ bescherming tegen klantfraude ☆ speciale hulplijn ☆ training

Bent u als verkoper niet tevreden met de huidige marktsituatie?

U weet dat het bezoek van klanten aan de winkel in de loop der jaren is afgenomen, vooral na Covid. Verkopen op de traditionele manier zal niet genoeg zijn, aangezien de concurrentie toeneemt, zoals winkelcentra, online shopping-apps en zelfs de klanten vermijden om uit te gaan.

Toch geeft de klant er de voorkeur aan om in de winkel te kopen, omdat ze een gesprek kan voeren, ondersteuning kan bieden bij selectie, koopjes kan doen, het product kan "voelen", geweldige producten kan krijgen en uiteindelijk de voldoening van het winkelen! Maar het probleem is dat uw winkel niet gemakkelijk bereikbaar is voor klanten van ver weg of andere steden. Zelfs voor uw bestaande klanten zijn problemen zoals gebrek aan voertuigen, verkeer, parkeerproblemen, tijdgebrek, enzovoort de grootste hindernissen.

Daar komt "YuDoo". De slimme, gemakkelijke en nauwkeurige manier om uw bedrijf te laten groeien!

Wat is er nieuw in de nieuwste versie 3.4

Last updated on Feb 2, 2023

Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!

Vertaling Laden...

Aanvullende APP -informatie

Laatste Versie

Verzoek update van YuDoo Seller 3.4

Android vereist

5.0

Available on

Verkrijg YuDoo Seller via Google Play

Meer Info

YuDoo Seller Screenshots

Abonneer u op APKPure
Wees de eerste die toegang krijgt tot de vroege release, nieuws en gidsen van de beste Android -games en apps.
Nee bedankt
Aanmelden
Succesvol ingeschreven!
Je bent nu geabonneerd op APKPure.
Abonneer u op APKPure
Wees de eerste die toegang krijgt tot de vroege release, nieuws en gidsen van de beste Android -games en apps.
Nee bedankt
Aanmelden
Succes!
Je bent nu geabonneerd op onze nieuwsbrief.