Use APKPure App
Get National Symbols Of India - Ra old version APK for Android
Nationale symbolen van India is de Gujarati-app van Rajpur Primary School, Porbandar
Nationale symbolen van India એ રાજપુર પ્રાથમિક શાળા, તા.જિ. પોરબંંદરના વિદ્યાર્થીઓ દ્વારા બનાવામાં આવેલ એપ છે. આ એપ બનાવવા MIT App Inventor નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
2018 અંતર્ગત વિભાગ-5- A, પરિવહન અને પ્રત્યાયનમાં મુકવામાં આવેલ હતો.
આ એપ બનાવવા ના ઉદ્દેશ:
- શિક્ષણમાં ડીજીટલ સામગ્રી અને ટેક્નોલોજીના ઉપયોગ માટે પાઠ્યપુસ્તક, ચાર્ટ, ચિત્રો, કાવ્યો, સવાલ-જવાબ પરથી મોબાઇલ એપ બનાવવી.
- શાળાના બાળકો, શિક્ષકો અને રોજગાર ઇચ્છતા સૌ મોબાઇલ એપ બનાવે.
- ટેબ્લેટ કે મોબાઇલ દ્વારા શિક્ષણ માટે ગુજરાતી ભાષામાં ડીજીટલ સામગ્રી મળી રહે.
- બાળકના મોબાઇલ કે ટેબ્લેટમાં ગેમ ને બદલે શૈક્ષણિક એપ્સ હોય.
Last updated on Sep 13, 2018
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
Android vereist
4.0
Categorie
Melden
National Symbols Of India - Ra
1.0 by Vishal Vigyan
Sep 13, 2018