We use cookies and other technologies on this website to enhance your user experience.
By clicking any link on this page you are giving your consent to our Privacy Policy and Cookies Policy.

このManjula E-Learningについて

Manjula E-Learning એપ્લિકેશન ગુજરાત સરકાર દ્વારા આયોજિત સરકારી ભરતી પરીક્ષા

Manjula E-Learning” એપ્લિકેશન ગુજરાત સરકાર દ્વારા આયોજિત સરકારી ભરતી પરીક્ષા માટેનું વન-સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરે છે.

વિષયોને સમજવાથી લઈને પરીક્ષા પાસ કરવા સુધી, અમે તમને તમારી બધી શીખવાની જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન ઓફર કરીએ છીએ.

સરળ યુઝર ઈન્ટરફેસ, ડિઝાઈન અને આકર્ષક સુવિધાઓ સાથે, અમારી એપ રાજયભરના વિદ્યાર્થીઓ માટે ગો ટુ સોલ્યુશન છે.

અમારી સાથે શા માટે જોડાવવું જોઈએ ? તમને શું સુવિધાઓ એપ્લિકેશનના માધ્યમથી મળશે, તે જાણવા માંગો છો?

→ 📝 Practice Quiz Test, Mock Test & Test Series :

- ફ્રી મોક ટેસ્ટ અને જૂના પેપર્સનો પ્રયાસ કરીને તમારી તૈયારીના સ્તરનું વિષ્લેષણ કરો.

- વિષયવાર ઓનલાઈન પ્રેક્ટિસ ટેસ્ટ અને આવનાર પરીક્ષાઓ પ્રીમિયમ મોક ટેસ્ટ સિરીઝ મેળવો.

- સમયાંતરે તમારા પ્રદર્શન, ટેસ્ટ સ્કોર્સ અને રેન્કને ટ્રૅક કરો.

→ 📚 સ્ટડી મટિરિયલ્સ (Study Materials) :

- વિષયવાર ફ્રી સ્ટડી મટિરિયલ્સ તથા દૈનિક તાજેતરના બનાવોની પીડીએફ નોટ્સ.

- નિયમિતપણે અપડેટ કરાયેલ સ્ટડી મટિરિયલ્સ અને નોટ્સ.

→ 🎦 ઇન્ટરેક્ટિવ લાઇવ ક્લાસ

- ચાલો હવે અમારા અત્યાધુનિક લાઈવ ક્લાસ ઈન્ટરફેસ દ્વારા તમારી પરીક્ષાલક્ષી તૈયારી કરીને તમારા સરકારી અધિકારી બનવાના ધ્યેયને પરિપૂર્ણ કરો.

- ઑનલાઇન/ઓફલાઇન કલાસ સુવિધા…

- વ્યક્તિગત પ્રશ્નોના નિરાકરણ માટે…

→ 📚 ઓનલાઈન બુક્સ સ્ટોર:

- સરકારી ભરતીલક્ષી તમામ બુક્સ ઉપલબ્ધ....

→ ? તમારા સંદેહ પૂછો..

- તમારા પ્રશ્ન એપ્લિકેશનના માધ્યમથી અમને પૂછો અને તેનું ત્વરિત નિરાકરણ મેળવો.

→ 📱કોઈપણ સમયે ઉપલબ્ધ...

- તમારા મોબાઈલ પરથી કોઈપણ સમયે અમારા વર્ગો, બુક્સ,સ્ટડી મટિરિયલ્સ અને ટેસ્ટ જુઓ અને રેકોર્ડ કરો…

સૌથી વધુ કાર્યક્ષમ અને પારદર્શક રીતે અભ્યાસ કરવા માટેનું ઓનલાઈન પ્લેટફોર્મ એટલે "Manjula E-Learning" App ડાઉનલોડ કરો !

Contact:

WhatsApp No : +91-9904529790

Email ID : [email protected]

Instagram : https://www.instagram.com/manjulaelearning

Facebook : https://www.facebook.com/manjulaelearning

Telegram Channel : https://t.me/ManjulaELearningchannel

Telegram Group : https://t.me/ManjulaELearning

最新バージョン 1.4.48.5 の更新情報

Last updated on 2022年05月09日

Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!

翻訳中...

アプリの追加情報

最終のバージョン

Manjula E-Learning 更新を申請する 1.4.48.5

Android 要件

5.0 and up

Available on

Manjula E-Learning をPlayストアでダウンロード

もっと見る

Manjula E-Learning スクリーンショット

APKPureをを購読する
最高のAndroidゲームアプリの最新リリースやニュースやガイドなどの情報にいち早くアクセスすることができます。
いいえ結構です
購読
購読完了!
APKPureの購読が完了しました。
APKPureをを購読する
最高のAndroidゲームアプリの最新リリースやニュースやガイドなどの情報にいち早くアクセスすることができます。
いいえ結構です
購読
成功!
ニュースレターを購読しました。