બાળ સુરક્ષા એપ- બાળકો માટે સુરક્ષિત વાતાવરણ બનાવો
બાળ સુરક્ષા એપ، બાળ યૌન શોષણ ને રોકવા અને તેનો સામનો કરવામાં આપણી મદદ કરે છે. આમાં માતા-પિતા، સ્કૂલ، ડોક્ટરો، નર્સો، પોલિસ، વકીલો અને મીડીયા ની બાળકો પ્રત્યે ની જવાબદારીયો અને અપરાઘી નિરાકરણ ના ઉપાયો વિસ્તાર માં આપ્યા છે. યૌન ઉત્પીડ઼ન ના નિવારણ માટે 2 વર્ષ ની આયુ ના બાળકો ના શારીરિક સુરક્ષા નિયમો، બાળકો ના પ્રશ્નો ના ઉત્તર، અને બાળકો ને "ના કહો- ભાગી જાઓ- બતાવો" નો પ્રયોગ કરતા શિખવવા ની વિઘીઓ આપેલી છે. આપાતકાલીન નંબરો، મદદ અને સમર્થન માટે ના સુજાવ પણ આમાં સામેલ છે.دربارهی બાળ સુરક્ષા Bal Suraksha
اطلاعات تکمیلی برنامه
بارگذاری شده توسط
김은찬
نیاز به اندروید
Android 5.0+
دسته بندی
نمایش بیشتر